મહેશકુમાર દ્વારા ક્વિઝ તારીખ 30 ઓગસ્ટ
〰〰〰〰〰〰〰〰
📚સવાલ જવાબ & કરંટ ગ્રુપ 📚
🌻 બંધારણ ક્વિઝ ભાગ - ૨
➖સમય :- ૯ : ૩૦
✍🏻મહેશકુમાર - ૬૩૫૨૧૦૪૬૨૨
〰〰〰〰〰〰〰〰
2⃣1⃣ સૌપ્રથમ બંધારણનો વિચાર કોને આવ્યો ?
➖ લોકમાન્ય તિલક✔
➖ માનવેન્દ્રનાથ રોય
➖ જવાહરલાલ નહેરુ
➖ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ
2⃣2⃣ ૧૯૩૪માં કોને બંધારણનો વિચાર આવ્યો ?
➖ લોકમાન્ય તિલક
➖ માનવેન્દ્રનાથ રોય✔
➖ જવાહરલાલ નહેરુ
➖ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ
2⃣3⃣ બંધારણ સભાની પ્રથમ બેઠકમાં કેટલા સભ્યોએ ભાગ લીધો હતો ?
➖ ૩૮૯
➖ ૩૯૬
➖ ૨૧૧✔
➖ ૨૯૨
2⃣4⃣ બીજી બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા ?
➖ વી. ટી. ક્રિષ્નમાચાર્ય✔
➖ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
➖ ડૉ. સચ્ચિદાનંદ સિંહા
➖ બી.એન.રોય
2⃣5⃣ બંધારણ સભાના કાયમી અધ્યક્ષની ચૂંટણીમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સામે કોણ ઉભું રહ્યું હતું ?
➖ હરેન્દ્રકુમાર મુખર્જી
➖ કે. ટી. શાહ✔
➖ જ્યોતિ બાસુ
➖ મોહમ્મદ અલી જીના
2⃣6⃣ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો અમુખ તરીકે ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો ?
➖ ૨૨ જાન્યુઆરી ૧૯૪૭✔
➖ ૨૩ જાન્યુઆરી ૧૯૪૭
➖ ૨૪ જાન્યુઆરી ૧૯૪૭
➖ ૨૫ જાન્યુઆરી ૧૯૪૭
2⃣7⃣ આપના બંધારણની ભાષા ક્યાં દેશ જેવી છે ?
➖ ફ્રાંસ
➖ અમેરિકા✔
➖ ચીન
➖ જાપાન
2⃣8⃣ આપના બંધારણનો લય/પ્રવાહ ક્યાં દેશના બંધારણ જેવો જોવા મળે છે ?
➖ ઓસ્ટ્રેલિયા✔
➖ અમેરિક
➖ ચીન
➖ જાપાન
2⃣9⃣ ૯ ડિસેમ્બર ૧૯૪૬ થી ૨૬ નવેમ્બર ૧૯૪૯ સુધી કેટલા સત્રો યોજાયા હતા ?
➖ ૧૨
➖ ૧૩
➖ ૧૪
➖ ૧૧✔
3⃣0⃣ ૯ ડિસેમ્બર ૧૯૪૬ થી ૨૬ નવેમ્બર ૧૯૪૯ સુધી કેટલી બેઠકો યોજાયા હતી ?
➖ ૧૨૨
➖ ૧૩૩
➖ ૧૪૪
➖ ૧૬૬✔
3⃣1⃣ બંધારણ સભાની આઝાદી પછી કુલ કેટલી સીટો હતી ?
➖ ૩૮૯
➖ ૩૦૦
➖ ૨૯૯✔
➖ ૨૯૬
3⃣2⃣ બંધારણ સભાની આઝાદી પહેલા કુલ કેટલી સીટો હતી ?
➖ ૩૮૯✔
➖ ૩૦૦
➖ ૨૯૯
➖ ૨૯૬
3⃣3⃣ મૂળ બંધારણમાં કેટલા સભ્યોએ સહી કરી હતી ?
➖ ૨૯૯
➖ ૨૯૬
➖ ૨૮૪✔
➖ ૨૮૬
3⃣4⃣ ભારતે પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી ક્યારે કરી હતી ?
➖ ૨૬ જાન્યુઆરી ૧૯૩૦✔
➖૨૬ જાન્યુઆરી ૧૯૩૧
➖૨૬ જાન્યુઆરી ૧૯૩૮
➖૨૬ જાન્યુઆરી ૧૯૩૯
3⃣5⃣ મૂળ બંધારણ પુસ્તકની ડિઝાઇન કોને તૈયાર કરી હતી ?
➖ મેડમ ભીખાજી કામા
➖ નંદલાલ બોઝ✔
➖ પ્રેમ બિહારી નારાયણ રાજદા
➖વસંત કૃષ્ણ વૈદ્ય
3⃣6⃣ મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી ?
➖ ૮✔
➖ ૯
➖ ૧૨
➖ ૧૧
3⃣7⃣ હાલ બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે ?
➖ ૮
➖ ૯
➖ ૧૨✔
➖ ૧૧
3⃣8⃣ મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા ?
➖ ૨૨✔
➖ ૨૩
➖ ૨૪
➖ ૨૮
3⃣9⃣ હાલ બંધારણમાં કેટલા ભાગ હતા ?
➖ ૨૨
➖ ૨૩
➖ ૨૪ ✔
➖ ૨૮
4⃣0⃣ ૯ મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી ?
➖ ૧૯૫૦
➖ ૧૯૫૧✔
➖ ૧૯૫૨
➖ ૧૯૫૩
Join Telegram Chennal
👇🏻👇🏻
https://t.me/gujaratigeneralknowledge
✍🏻મહેશકુમાર - ૬૩૫૨૧૦૪૬૨૨
Comments
Post a Comment