જીકે પોસ્ટ by હિરલબેન

📕 *Daily G.K Quiz* 📕

🗓 *31 August 2018*🗓

1⃣ સૌરાષ્ટ્ર ની અલગ બંધારણ સભા નો પ્રારંભ ક્યારે થયો હતો.❓

✅ *24 જાન્યુઆરી 1949*

2⃣ સિદ્ધહેમશબ્દાનુંશાસન ગ્રંથ જે હાથી ની અંબાડી પર લાવવામાં આવ્યો હતો  તે હાથી નું નામ શું હતું ❓

✅ *શ્રીકર*

3⃣  કુચિપૂડી નૃત્ય ને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ❓

✅  *અષ્ટ ભગવતમ્*

4⃣ અભિનવ અર્જુંન અને અમર સિદ્ધરાજ ક્યા રાજા ના ઉપનામ છે❓

✅ *વિસલદેવ વાધેલા*
 
5⃣ આરઝી હકુમત નુ જાહેરનામું કોણે તૈયાર કર્યું હતું ❓

✅ *કનૈયાલાલ મુનશી*

Comments

Popular posts from this blog

કવિ નર્મદ ના પ્રશ્ન પોસ્ટ કરનાર વિનોદભાઈ

તારીખ 10 સપ્ટેમ્બર ક્વિઝ by મોહિતભાઈ