કવિ નર્મદ ના પ્રશ્ન પોસ્ટ કરનાર વિનોદભાઈ

📚 *સવાલ જવાબ & કરંટ ગૃપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰
🌸🌸 *નર્મદ સ્પેશિયલ*🌸🌸

🎭 કવિ નર્મદનો જન્મ કયારે થયો હતો?

૧) *૨૪ ઓગષ્ટ ૧૮૩૩*✅
૨) ૨૮ ઓગષ્ટ ૧૮૪૦
૩) ૨૨ ઓગષ્ટ ૧૮૩૩
૪) ૧૨ ઓગષ્ટ ૧૮૩૪

🎭 કવિ નર્મદના માતાનું નામ શું હતું?

૧) શિવકાશી
૨) તારાદેવી
૩) *નવદુર્ગા ગૌરી*✅
૪) રમાદેવી

🎭 કવિ નર્મદના પિતાનું નામ શું હતું?
૧) નંદશંકરદવે
૨) લાભશંકરદવે
૩) *લાલશંકરદવે*✅
૪) પ્રભાશંકરદવે

🎭 કવિ નર્મદનો જન્મ કયાં થયો હતો?

૧) ભાવનગર
૨) *સુરત*✅
૩) અમદાવાદ
૪) રાજકોટ

🎭 અર્વાચીનયુગનો ખરો ઉદય ક્યાં કવિથી થાય છે?

૧) દલપતરામ
૨) કલાપી
૩) *નર્મદ*✅
૪) ધીરોભગત

🎭 સૌ પ્રથમ ગુજરાતી આત્મકથા મારી હકીકત ના લેખક કોણ છે?

૧) ધીરો ભગત
૨) *નર્મદ*✅
૩) દલપતરામ
૪) કલાપી

🎭 સૌ પ્રથમ ગુજરાતી શબ્દકોશ નર્મકોશ ના લેખક કોણ છે?

૧) ધીરો ભગત
૨) કલાપી
૩) દલપતરામ
૪) *નર્મદ*✅

🎭 સૌ પ્રથમ ગુજરાતી નિબંધ મંડળી મળવાથી થતા લાભ ના લેખક કોણ છે?

૧) *નર્મદ*✅
૨) કલાપી
૩) દલપતરામ
૪) ધીરો ભગત

🎭 સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યનું સામયિક ડાંડિયોની શરૂઆત કવિ નર્મદે ક્યારે કરી?

૧) ૧૮૬૨
૨) ૧૮૬૦
૩) *૧૮૬૪*✅
૪) ૧૮૬૬

🎭 કવિ નર્મદનું સૌ પ્રથમ ગુજરાતી ચરિત્ર ક્યુ છે?

૧) *કવિચરિત્ર*✅
૨) સીતાહરણ
૩) નાયિકા વિષયમ પ્રવેશ
૪) દ્રોપદી દર્શન

🎭કવિ નર્મદે શિક્ષણની શરૂઆત કેટલા વર્ષની વયે કરી હતી

૧) ૮ વર્ષ
૨) *૫ વર્ષ*✅
૩) ૬ વર્ષ
૪) ૭ વર

🎭 કવિ નર્મદે શિક્ષણની શરૂઆત ક્યાંથી કરી હતી?

૧) સુરત
૨) અમદાવાદ
૩) *મુંબઈ*✅
૪) વડોદરા

🎭 કવિ નર્મદની કઈ કૃતિ સુધરાના બાઇબલ તરીકે ઓળખાય છે?

૧) વર્ણવિચાર
૨) મારી હકીકત
૩) ઇલયડનો સાર
૪) *હિન્દુઓની પડતી*✅

🎭 નીચેનામાંથી કઈ કૃતિ કવિ નર્મદની છે?

૧) ધર્મવિચાર
૨) વિરસિંહ
૩) બાળ કૃષ્ણવિજય
૪) *આપેલ તમામ*✅

🎭 કોની કોની છે ગુજરાત પંક્તિ કોની છે?

૧) *નર્મદ*✅
૨) દલપતરામ
૩) કલાપી
૪) ધીરો ભગત

🎭 કવિ નર્મદે કેટલામી વર્ષગાંઠે કાવ્યલેખનનો પ્રારંભ કર્યો હતો?

૧) ૧૯મી
૨) *૨૩મી*✅
૩) ૧૪મી
૪) ૨૫મી

🎭 પ્રેમશોર્ય કોનું તખલ્લુસ છે?

૧) ધીરોભગત
૨) દલપતરામ
૩) *નર્મદ*✅
૪) કલાપી

🎭 નીચેનામાંથી ક્યુ ઉપનામ કવિ નર્મદનું નથી

૧) *આધુનિક કવિતાના જ્યોતિર્ધર*✅
૨) અર્વાચીનોમાં આદ્ય
૩) નવયુગનો પ્રહરી
૪) યુગ વિધાયક સર્જક

🎭 કવિ નર્મદને નવયુગના નંદી નું ઉપનામ ક્યાં સાહિત્યકારે આપ્યું છે?

૧) દલપતરામ
૨) *ઉમાશંકર જોષી*✅
૩) કલાપી
૪) ધીરો ભગત

🎭 મહાકાવ્ય રચવા માટે કવિ નર્મદે કયા છંદની શોધ કરી?

૧) પૃથ્વી છંદ
૨) ચોપાઈ છંદ
૩) *વિરવૃત છંદ*✅
૪) હરિણી છંદ

🎭 લાગણી, જુસ્સો દેશાભિમાન શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ કયા કવિએ કર્યો હતો?

૧) કલાપી
૨) *નર્મદ*✅
૩) દલપતરામ
૪) ધીરોભગત

🎭 નર્મદની કવિતાઓમાં મુખ્ય રસ ક્યાં છે?

૧) કરુણ રસ
૨) હાસ્ય રસ
૩) *વીર અને શૃંગાર રસ*✅
૪) ભયાનક રસ

🎭 ક્યાં કવિએ નર્મદને ગુજરાતી કાવ્યનૌકાનું સુકાન ફેરવી નાખનાર કહ્યું છે

૧) કલાપી
૨) *વિશ્વનાથ*✅
૩) દલપતરામ
૪) ધીરોભગત

🎭 કવિ નર્મદને સમયવીરનું ઉપનામ કયા સાહિત્યકારે આપ્યું છે?

૧) દલપતરામ
૨) *રાજારામશંકર*✅
૩) કલાપી
૪) ગાંધીજી

🎭 કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય કોણે કહ્યા છે

૧) દલપતરામ
૨) *કનૈયાલાલ મુન્શી*✅
૩) કલાપી
૪) ગાંધીજી

🎭કવિ નર્મદને સુંદરમે ક્યુ ઉપનામ આપ્યું છે?

૧) લહિયા
૨) *પ્રાણવંતો પૂર્વજ*✅
૩) જગત સાક્ષર
૪) બ્રહ્મનિષ્ઠ

🎭કવિ નર્મદને અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી કોણે કહ્યા છે?

૧) ધીરોભગત
૨) ગોવર્ધનરામ ત્રિપાઠી
૩) *રા.વિ. પાઠક*✅
૪) દયારામ

🎭 કવિ નર્મદનું મૃત્યુ કેટલા વર્ષની વયે થયું હતું?

૧) *૫૨*✅
૨) ૫૬
૩) ૫૭
૪) ૫૯

🎭 કવિ નર્મદનું મૃત્યુ ક્યારે થયું હતું?

૧) ૨૧ ફેબ્રુઆરી ૧૮૮૬
૨) ૨૪ ફેબ્રુઆરી ૧૮૮૬
૩) *૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬*✅
૪) ૨૯ ફેબ્રુઆરી ૧૮૮૬

🎭 કવિ નર્મદનું મૃત્યુ ક્યાં રોગના કારણે થયું હતું?

૧) કેન્સર
૨) *સંધિવા*✅
૩) ક્ષય
૪) સુકતાન

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻                                            

                  *Vinod Pandav...*✍🏻

Comments

Popular posts from this blog

તારીખ 10 સપ્ટેમ્બર ક્વિઝ by મોહિતભાઈ

જીકે પોસ્ટ by હિરલબેન