તારીખ 10 સપ્ટેમ્બર ક્વિઝ by મોહિતભાઈ
*ક્વિઝ બંધારણ* *@મોહિત* *સવાલ જવાબ કરંટ ગ્રુપ* 〰〰〰〰〰〰〰〰 *♂ 26 મો બંધારણીય સુધારો કોના દ્વારા કરવામાં આવ્યો હતો ❓* A મોરારજી દેસાઈ B ઇન્દીરા ગાંધી✅ C રાજીવ ગાંધી D લાલ બહાદુર શાસ્ત્રી *♂ સમગ્ર રાષ્ટ્રગાન ''જન ગન મન..'' માં કેટલા પદ છે. અને કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ.❓* A 4 પદ , 52 સેકન્ડ B 5 પદ , 52 સેકન્ડ✅ C 5 પદ , 54 સેકન્ડ D 4 પદ , 54 સેકન્ડ ♂ *સ્વતંત્રતા સમાનતા અને બંધુતા* *નું સુત્ર કઈ ક્રાંતિ એ આપ્યું ❓* A અમેરિકન ક્રાંતિ B ફ્રેન્ચ ક્રાંતિ✅ C રશિયન ક્રાંતિ D ભારતીય ક્રાંતિ *♂ ભારત માં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી ❓* A લોર્ડ ડેલહાઉસી B લોર્ડ રીપન C લોર્ડ કોર્નવોલિસ✅ D લૉર્ડ કર્ઝન *♂ ભારત માં પ્રથમ સામાન્ય ચુટણી ઓ ક્યારે થઈ હતી ❓* A 1952✅ B 1954 C 1951 D 1950 *♂ રાષ્ટ્રપતિ ક્યા આર્ટીકલ નીચે રાજ્ય સરકાર ને બરતરફ કરી શકે ❓* A આર્ટીકલ 356✅ B આર્ટીકલ 352 C આર્ટીકલ 366 D આર્ટીકલ 354 *♂ ભારતમાં સૌ પ્રથમ આવક વેરા ની શરૂઆત ક્યારથી થઈ. ❓* A 1837 B 1860✅ C 1937 D 1947 *♂ આપણા દેશ માં હોદ્દા ...